Connect Gujarat
ટેકનોલોજી

ભારત 4G સ્પીડના મામલે પાકિસ્તાન અને શ્રીલંકાથી પાછળ

ભારત 4G સ્પીડના મામલે પાકિસ્તાન અને શ્રીલંકાથી પાછળ
X

ભારત અન્ય મામલે પાકિસ્તાન અને શ્રીલંકા જેવા પાડોશી દેશ કરતા આગળ છે, પણ હાઈસ્પીડ 4G ઇન્ટરનેટની સ્પીડના મામલે વિશ્વમાં ભારત 74માં સ્થાને છે, જયારે આપણા પાડોશી દેશ પાકિસ્તાન અને શ્રીલંકા આપણા કરતા આગળ છે.

હાઈસ્પીડ 4G સ્પીડ ઇન્ટનેટના મામલે સિંગાપુર પ્રથમ સ્થાન ધરાવે છે, જયારે સાઉથ કોરિયા બીજા નંબર પર છે,જેમાં 4G ડાઉનલોડની સ્પીડ વૈશ્વિક સરેરાશ રૂપે 16.2 mbps હોય છે,ભારતમાં 4G અને હાઈસ્પીડ બ્રોન્ડબેન્ડની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 5.1 mbps છે, જે વૈશ્વિક સરેરાશ ત્રીજા ભાગ કરતા પણ ઓછી છે.

Next Story