Connect Gujarat
ગુજરાત

સીએમ વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લેતા શાહરુખ ખાન

સીએમ વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લેતા શાહરુખ ખાન
X

અમદાવાદ ખાતે બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાને ફિલ્મ જબ હેરી મેટ સેજલના સોન્ગના લોન્ચિંગ અર્થે આવ્યા હતા,અને ત્યારબાદ તેઓએ સીએમ વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકત પણ લીધી હતી.

શાહરુખ ખાને અમદવાદમાં ઈમ્તિયાઝ અલી નિર્દેશિત ફિલ્મ જબ હેરી મેટ સેજલનું ગીત રાધા લોન્ચ કર્યું હતુ,ત્યારબાદ કિંગ ખાને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકત પણ કરી હતી.

આ મુલાકત દરમિયાન સીએમ રૂપાણી અને શાહરુખ ખાન વચ્ચે ફિલ્મ જગત ઉપરાંત મહત્ત્વની બાબતો અંગે ચર્ચા થઇ હોવાનું કહેવાય છે.

Next Story