Connect Gujarat
દેશ

મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી મુસ્તુફા ડોસાનું મોત

મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી મુસ્તુફા ડોસાનું મોત
X

મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી મુસ્તુફા ડોસાનું હૃદય રોગના હુમલાથી હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતુ.

મુંબઈ 1993માં થયેલા સિરિયલ બ્લાસ્ટના આરોપી મુસ્તફા ડોસાને હૃદય રોગનો હુમલો આવતા તેને સારવાર અર્થે જે જે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો,જ્યાં તેનું મોત નિપજ્યુ હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં જ ટાડા કોર્ટે 16મી જુને મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અંગેના બીજા ભાગનો ચુકાદો આપ્યો હતો,જેમાં ગેંગસ્ટર અબુ સાલેમ,મુસ્તફા ડોસા સહિત 6 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

Next Story