ગુજરાત

ગુજરાત

ભરૂચવાસીઓને દિવાળી અને નૂતનપર્વની શુભેચ્છા પાઠવતા સાંસદ અહમદભાઈ પટેલ

ભારતીય સંસ્કૃતિના પર્વાધિરાજ અને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશના પુંજ તરફ દોરી જતા પ્રોત્સાહક દિવાળી પર્વ નિમિત્તે રાજ્યસભાના સાંસદ અહમદભાઇ પટેલે શુભેચ્છાઓ પાઠવી છે. અહમદભાઇ પટેલે એમના...

સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યામાં ઉજવશે દિવાળી

અયોધ્યામાં સરયૂ નદી પર રામ કી પૈડીમાં દીપ ઉત્સવ મનાવવામાં આવશે. જેની તૈયારીનાં ભાગરૂપે  ભગવાન રામનાં વનવાસ માંથી પરત ફર્યા બાદ અહીં દિવાળી મનાવવામાં આવી...
video

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા યોજાયો આતશબાજીનો કાર્યક્રમ

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ભવ્ય આતશબાજીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજકોટ શહેરનાં માધવરાવ સિંધ્યા સ્ટેડિયમ ખાતે આતશબાજીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં...
માંડવેશ્વર

અંકલેશ્વર માંડવેશ્વર મહાદેવ પર કાળી ચૌદશે ભાતના પીંડનાં અભિષેકનું છે માહાત્મ્ય

કાળી ચૌદશ નિમિત્તે ગુજરાતમાં એક માત્ર અંકલેશ્વર તપોભૂમિ અને સિદ્ધ ટેકરી પરબિરાજમાન માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા ભગવાનશિવને ભાતનાં પીંડ થી ઢાંકી પૂજાવિધિ કરવામાં આવે છે. ઉજ્જૈનનાં મહા કાલેશ્વર જ્યોતિર્લિંગ બાદ માત્ર અંકલેશ્વર ખાતે આ વિધિ કરવામાંઆવે છે. અંકલેશ્વર નગરનાં સિદ્ધ ટેકરી રામકુંડ ખાતે માંડવ ઋષિનાં તપથી પ્રસન્ન થઇ સ્વયંભુ રીતે શિવલિંગ સ્વરૂપે બિરાજેલ ભગવાન શિવના માંડવેશ્વરમહાદેવ મંદિર ખાતે કાળી ચૌદશ નિમિત્તે  વિશેષ કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્યું છે. 12 જ્યોતિર્લિંગમાનું એક એવા ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મહાદેવજીની વિશેષ પૂજારૂપે કાળી ચૌદશ નિમિતે ભાતનાં પીંડ થી ઢાંકી દેવામાં આવે છે. તે જ રીતેઅંકલેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિત્તે બપોર બાદ શિવલિંગને ભાતનાં પીંડ થીશાસ્ત્રોકત વિધિ સાથે ઢાંકી દેવામાં આવશે. અને તેના દર્શન અને આરતીનોલાભ મોટી સંખ્યામાં ભક્તો લે છે.
રાજ્યની

રાજ્ય સરકારે પાટીદાર યુવાનો સામેનાં કેસ કર્યા બંધ

રાજ્યમાં પાટીદાર આંદોલન બાદ વણસેલી પરિસ્થિતિ અને પાટીદાર યુવાનો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે આખરે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ...
રાજકોટમાં

રાજકોટમાં એકજ પરિવારનાં ત્રણ વ્યક્તિઓની હત્યાની ઘટનાથી અરેરાટી વ્યાપી

રાજકોટમાં એક જ પરિવારનાં ત્રણ ત્રણ વ્યક્તિઓની હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ શહેરનાં મોરબી રોડ પર આવેલ રાધા મીરા પાર્કનાં એક...

અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાયુ

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં ઉપક્રમે અંકલેશ્વર ITI ખાતે ટેબલેટ વિતરણનો  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ITIમાં  અભ્યાસ કરતા 300 જેટલા વિદ્યાર્થીઓને ટેબલેટ...

ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત

ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 RTO ઓફિસ નજીક ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બે થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ભરૂચ ને.હા.નં 8 RTO ઓફિસ...

આમોદમાં ધારાસભ્યનાં હસ્તે રસ્તાઓની ખાતમુહર્ત વિધિ કરાઈ

આમોદ તાલુકાનાં વિવિધ ગામોને જોડતા રસ્તાઓની ખાતમુહર્ત વિધિ ધારાસભ્યનાં હસ્તે કરવામાં આવી હતી. આમોદ તાલુકાનાં કરેણા થી વલણ સુધીનો માર્ગ જે હાલમાં કાચો રસ્તો છે અને પ્રથમ વખત આ...

અંકલેશ્વર કાપોદ્રા ગામની ગૌચરણની જમીનમાં કેમિકલ વેસ્ટ ઠલવાતા ચકચાર

અંકલેશ્વર તાલુકાનાં કાપોદ્રા ગામની ગૌચરણની જમીનમાં બેજવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. અંકલેશ્વર તાલુકાનાં કાપોદ્રા ગામની ગૌચરણ જમીનમાં એક...
13,232FansLike
136FollowersFollow
1,373FollowersFollow
1,562SubscribersSubscribe

લોકપ્રિય સમાચાર

ફિલ્મ જગત