દિપાવલીમાં ક્યા ચોઘડીયામાં કરશો ચોપડા પુજન

આસો વદ અમાસ એટલે ભારતમાં વસતા તમામ લોકો માટે ઉત્સાહનો પર્વ ગણાય છે. ઉદ્યોગપતિ તેમજ ધંધાર્થીઓ માટે વર્ષનાં હિસાબનો છેલ્લો દિવસ કહેવાય છે. આ દિવસે વેપારીઓ લેવડ...

દિવાળી અંધકાર માંથી ઉજાશમાં લઇ જતો પર્વ

ભગવાન રામ જ્યારે 14 વર્ષનાં વનવાસ બાદ અયોધ્યા પરત થયા હતા ત્યારે ગ્રામજનોએ તેમના આગમનમાં ઘરે ઘરે દીવા પ્રજવલિત કરી તેમનું સ્વાગત કર્યું હતુ....

ભરૂચવાસીઓને દિવાળી અને નૂતનપર્વની શુભેચ્છા પાઠવતા સાંસદ અહમદભાઈ પટેલ

ભારતીય સંસ્કૃતિના પર્વાધિરાજ અને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશના પુંજ તરફ દોરી જતા પ્રોત્સાહક દિવાળી પર્વ નિમિત્તે રાજ્યસભાના સાંસદ અહમદભાઇ પટેલે શુભેચ્છાઓ પાઠવી છે. અહમદભાઇ પટેલે એમના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્મી જવાનો સાથે દિવાળી ઉજવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્મીનાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. વધુમાં પીએમ મોદી કેદારનાથનાં કપાટ બંધ થવાનાં સમયે ત્યાં જશે અને બાબાના દર્શન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

આધારકાર્ડ સાથે હવે બેન્કના લોકર્સને પણ લિંક કરાશે

આધાર નંબર હવે દેશમાં વ્યક્તિનીઓળખ તો બની ચુક્યો છે, પણ હવે તો તેના ઉપયોગનો વ્યાપ પણ દિન પ્રતિદિન વધતો જાય છે, બેંકોના એકાઉન્ટ હોલ્ડરોએ અગાઉ...

જાણો શુ છે કાળીચૌદશનુ મહત્વ તેમજ આ દિવસે ક્યા દેવી દેવતાઓનુ કરશો પુજન

આસો વદ ચૌદશના દિવસને કાળી ચૌદશ તરીકે ઓળખવામાં આવે છે. સાથો સાથ આ દિવસને રૂપ ચતુર્દશી તેમજ નરક ચતુર્દશીના નામે પણ ઓળખવામાં આવે છે....
રાજ્યની

રાજ્ય સરકારે પાટીદાર યુવાનો સામેનાં કેસ કર્યા બંધ

રાજ્યમાં પાટીદાર આંદોલન બાદ વણસેલી પરિસ્થિતિ અને પાટીદાર યુવાનો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે આખરે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ...
રાજકોટમાં

રાજકોટમાં એકજ પરિવારનાં ત્રણ વ્યક્તિઓની હત્યાની ઘટનાથી અરેરાટી વ્યાપી

રાજકોટમાં એક જ પરિવારનાં ત્રણ ત્રણ વ્યક્તિઓની હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ શહેરનાં મોરબી રોડ પર આવેલ રાધા મીરા પાર્કનાં એક...

દિલ્હીમાં આયુર્વેદ સંસ્થાનું ઉદ્દઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુર્વેદ દિવસનાં અવસરે દિલ્હીનાં સરિતા વિહારમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનું ઉદ્દઘાટન કર્યુ હતુ. પીએમ મોદી દ્વારા ખુલ્લું મુકવામાં આવેલ દેશનાં આ પ્રથમ અખિલ ભારતીય...
પાસપોર્ટ વેરિફિકેશન

રાજ્ય સરકારે કેદીઓ માટે કરી મહત્વની જાહેરાત

રાજયની સરકારે કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી શકે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે મહિલા અને વૃદ્ધ કેદીઓને દિવાળી માટે 15 દિવસના...
13,232FansLike
136FollowersFollow
1,373FollowersFollow
1,562SubscribersSubscribe

લોકપ્રિય સમાચાર

ફિલ્મ જગત