અંકલેશ્વર:ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કરાયું વૃક્ષોનું વિતરણ

અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
[gallery td_gallery_title_input="અંકલેશ્વર:ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કરાયું વૃક્ષોનું વિતરણ" td_select_gallery_slide="slide" size="large" ids="104171,104168,104170,104169,104167"]
અંકલેશ્વર શહેરમાં આવેલ તાલુકા પંચાયત કચેરી સામે અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના યુવા આગેવાનો દ્વારા રાહદારીઓને છોડનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ૫૦૦ જેટલા છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ,શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા અને નોટીફાઈડ એરિયાના પ્રમુખ તુષાર પટેલ,તાલુકા ભાજપના પ્રમુખ અનીલ વસાવા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
વડોદરા : છેલ્લા 7 દિવસથી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં પાણીની...
27 Jun 2022 12:32 PM GMTઅમદાવાદમાં 50 હજાર વૃક્ષો વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક, 'ચિરિપાલ...
27 Jun 2022 12:28 PM GMTભાવનગર : ગાંધી મહિલા કોલેજના આચાર્યનું વિચિત્ર ફરમાન! વિદ્યાર્થીઓને...
27 Jun 2022 12:25 PM GMTભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી...
27 Jun 2022 11:58 AM GMTભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ...
27 Jun 2022 11:53 AM GMT