Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં વરસાદની ઘમાકેદાર એન્ટ્રીથી ચારેકોર પાણી-પાણી

અંકલેશ્વરમાં વરસાદની ઘમાકેદાર એન્ટ્રીથી ચારેકોર પાણી-પાણી
X

અંકલેશ્વરમાં આજે સવારથી વરસાદે ઝરમર ઝરમર વરસવાની શરૂઆત બાદ બપોરબાદ અચાનક ઘમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર અંકલેશ્વર પાણી-પાણી થઈ જવા પામ્યું છે.શહેર અને અન્ય વિસ્તારો સહિત વિવિધ જગ્યાએ પાણી ભરાતા જનજીવન પર અસર વર્તાતી જોવા મળી હતી. તો સતત ઘોઘમાર વરસાદના પગલે તમામ રોડ-રસ્તા ઉપર વિઝન ઓછુ થતાં વાહન ચાઅલ્કોને ફરજિયાત વાહનો થંભાવવાની ફરજ પડી હતી.

Next Story