Top
Connect Gujarat

અંકલેશ્વરમાં સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી પર્વની ઉજવણીનો થનગનાટ

અંકલેશ્વરમાં સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી પર્વની ઉજવણીનો થનગનાટ
X

અંક્લેશ્વરમાં સ્વતંત્રતા પર્વ અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મનાં વધામણાંનો થનગનાટ જોવા મળી રહ્યો છે. અને સરકારી કચેરીઓને સુંદર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર શહેરનાં નગર પાલિકા, જીઆઇડીસીની કચેરીઓ સહિત ગાર્ડન ઉપરાંતની બિલ્ડીંગોને રોશનીથી સુશોભિત કરવામાં આવી છે. અને લાઇટિંગના ઝગમગાહટ થી સમગ્ર વિસ્તારે નવું રૂપ ધારણ કરી લીધુ છે.

Next Story
Share it