Top
Connect Gujarat

અંકલેશ્વર કૃતિમ કુંડમાં ગણેશજીનું વિસર્જન કરતા ભક્તો

અંકલેશ્વર કૃતિમ કુંડમાં ગણેશજીનું વિસર્જન કરતા ભક્તો
X

અંક્લેશ્વરમાં ગણેશોત્સવનાં પાંચમાં દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતુ. અને જીઆઇડીસી ઇએસઆઈસી હોસ્પિટલ પાસે બનાવવામાં આવેલ કૃતિમ કુંડમાં 100 થી વધુ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.

અંકલેશ્વર જીઆઇડીસીનાં ઇએસઆઇસી હોસ્પિટલ સામે ઉદ્યોગ મંડળ,નોટી ફાઇડ એરિયા ઓથોરિટી અને DPMC ફાયર સ્ટેશન દ્વારા કૃતિમ કુંડ બનાવીને વિઘ્નહર્તા દેવનું વિસર્જન વિઘ્નરહિત પાર પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

ખાસ કરીને ગણેશોત્સવનાં પાંચમાં દિવસે જીઆઇડીસી વિસ્તારના 100 થી વધુ ગણેશ આયોજકોએ કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન કરીને તંત્રનાં આ પ્રયાસને બિરદાવ્યો હતો.

Next Story
Share it