અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા સોનિયા ગાંધીના જન્મદિનની ઉજવણી કરાઈ
BY Connect Gujarat9 Dec 2016 12:27 PM GMT

X
Connect Gujarat9 Dec 2016 12:27 PM GMT
અંકલેશ્વર તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરની કન્યા શાળાની બાળાઓ સાથે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જન્મદિન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઓ દ્વારા કન્યા શાળાની બાળાઓને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ.
Next Story