Top
Connect Gujarat

અંકલેશ્વર ખાતે યુવાનને જાહેરમાં માર મરાયાનો વિડીયો વાઇરલ

અંકલેશ્વર ખાતે યુવાનને જાહેરમાં માર મરાયાનો વિડીયો વાઇરલ
X

ભરૂચ જિલ્લાનાના અંકલેશ્વર પાસે આવેલ કાપોદ્રા પાટિયા નજીક એક યુવાનને માર મરાયાનો વિડીયો વાઇરલ થયો છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

કહેવામાં આવે છે કે આ હુમલો અંગત અદાવતના કારણે કરવામાં આવ્યો હતો, ઘાયલ યુવાન ને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો છે જેની તપાસ જીઆઇડીસી પોલિસે આરંભી છે.

Next Story
Share it