Top
Connect Gujarat

અંકલેશ્વર તાલુકા સેવાસદનનો એક ભાગ ધરાશાય થતા નાશભાગ

અંકલેશ્વર તાલુકા સેવાસદનનો એક ભાગ ધરાશાય થતા નાશભાગ
X

અંકલેશ્વર તાલુકા સેવાસદનની પાછળનો એક ભાગ અચાનક ધરાશાય થઇ જતા નાશભાગ મચી ગઈ હતી.

અંકલેશ્વરમાં વરસાદી માહોલ જામ્યો છે, જેની અસર તાલુકા સેવાસદનની બિલ્ડીંગ પર જોવા મળી હતી. અચાનક તાલુકા સેવાસદનની પાછળની બિલ્ડીંગનો એક ભાગ તૂટીને જમીનદોસ્ત થયો હતો.

જોકે ઘટનામાં જાનહાની પહોંચી નહતી, પરંતુ તાલુકા સેવાસદનમાં આવતા લોકોમાં ઘટનાને પગલે ભારે અટકળો શરુ થઇ હતી.

Next Story
Share it