• ગુજરાત
વધુ

  અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે કોરોના વોરિયર્સના હસ્તે કરાયું ધ્વજવંદન

  Must Read

  અનલોક 5 : સ્વિમિંગ પૂલ અને થિયેટર ખોલવાની મંજૂરી પણ શરતોનું કરવું પડશે પાલન

  કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં થિયેટર, સ્વીમીંગ પૂલને ખોલવાની મંજૂરી આપવામાં...

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1390 નવા કેસ નોધાયા,1372 દર્દીઓ થયા સાજા

  ગુજરાત રાજયમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1390 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે...

  સુરેન્દ્રનગર : લીંબડી બેઠકની પેટા ચૂંટણી માટે 420 મતદાન મથક ઉભા કરાશે

  ગુજરાતમાં પણ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત થવાની સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો જીત...

  અંકલેશ્વર ઉંમરવાડા રોડ સ્થિત અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે કોરોના વોરિયર્સના સાન્નિધ્યમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

  અંકલેશ્વર ખાતે છેલ્લા લગભગ બે વર્ષના સમયગાળા સુધી ભૂખ્યાને ભોજન લેવાની શરૂઆત કરનાર માંગીલાલ રાવલ, કોરોના વાયરસના સમયમાં જરૂરિયાતમંદ લોકો માટે અનાજ સહીત જરૂરી ચીજ વસ્તુઓની વહેચણી કરનાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા જેઓ પોતે કોરોના સંક્રમિત થયા પછી સાજા થઈને પરત ફર્યા એવા જનક શાહ તેમજ અંકલેશ્વરમાં સામાજિક-સાંસ્કૃતિક સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે સક્રિય એવા સંદીપ પટેલ કે જેઓ ભૂખ્યાને ભોજન સેવામાં પણ નીરવ મેમોરીયલ ટ્રસ્ટ અંતર્ગત કાર્યરત છે, તેઓ ઉપરાંત ભરૂચ જિલ્લા વ્હોરા સમાજના પ્રમુખ યુનુસ પટેલ તેમજ ઝુબેર પટેલના હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશીયલ ડિસ્ટન્સિંગ સાથે ઉજવાયેલા સ્વાતંત્ર્ય પર્વમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટ ના પ્રમુખ નાઝુભાઈ ફડવાલા સહિત શાળાના આચાર્ય તેમજ શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  અનલોક 5 : સ્વિમિંગ પૂલ અને થિયેટર ખોલવાની મંજૂરી પણ શરતોનું કરવું પડશે પાલન

  કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં થિયેટર, સ્વીમીંગ પૂલને ખોલવાની મંજૂરી આપવામાં...

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1390 નવા કેસ નોધાયા,1372 દર્દીઓ થયા સાજા

  ગુજરાત રાજયમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1390 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ 11 દર્દીના મોત થયા...
  video

  સુરેન્દ્રનગર : લીંબડી બેઠકની પેટા ચૂંટણી માટે 420 મતદાન મથક ઉભા કરાશે

  ગુજરાતમાં પણ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત થવાની સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા...
  video

  ભરૂચ : 6 મહિનાથી છોકરાઓ ઘરે જ ભણે છે તો ફી શા માટે ? વાલીઓનો આક્રોશ

  રાજયમાં શાળાઓ તથા કોલેજો કયારથી ચાલુ થશે તે કઇ નકકી નથી ત્યારે સરકારે ફીમાં 25 ટકા રાહત આપતો નિર્ણય કર્યો છે પણ...
  video

  ભરૂચ : આમોદની નવી નગરીમાંથી એક મકાનમાંથી મળ્યો “મોતનો સામાન”

  ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી પોલીસે વિદેશી બનાવટની પિસ્તોલ, મેગેઝીન તથા કારતુસ સાથે બે યુવાનોને ઝડપી પાડયાં છે. આ પિસ્તોલ સુરતથી ખરીદવામાં આવી...

  More Articles Like This

  - Advertisement -