Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: ભડકોદ્રા ગામે રામજી મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

અંકલેશ્વર: ભડકોદ્રા ગામે રામજી મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
X

અંકલેશ્વરના ભડકોદ્ર ગામમાં આવેલ રામજી મંદિર ખાતે મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજન, અર્ચન,ભજન અને ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

[gallery td_select_gallery_slide="slide" td_gallery_title_input="અંકલેશ્વર: ભડકોદ્રા ગામે રામજી મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા" size="full" ids="91212,91211,91210"]

Next Story