Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર શહેર પોલીસે સટ્ટાબેટિંગના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર શહેર પોલીસે સટ્ટાબેટિંગના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
X

અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં રહેતી ભારતીબેન જેન્તીભાઈ વસાવા સટ્ટાબેટિંગ રમાડતી હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે અંકલેશ્વર નવી નગરી વિસ્તાર માં રહેતી ભારતીબેન જેન્તીભાઈ વસાવા ને ત્યાં રેડ કરી હતી જેમાં અંકલેશ્વર શહેર પોલીસે પટાવાળા ના સાધનો તથા મોબાઈલો સહિત 25 સો રૂપિયાનો ઉપરાંત નો મુદ્દામાલ તથા જીતેન્દ્રભાઈ શિવાજી નામના વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મુખ્ય જુગારધામના ભારતીબેન વસાવા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેને પકડવાના ચક્રો ગતિમાન અંકલેશ્વર શહેર પોલીસે કરી દીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story