Top
Connect Gujarat

અંકલેશ્વર શહેર ભાજપ પૂર અસરગ્રસ્તોની વહારે આવ્યુ

અંકલેશ્વર શહેર ભાજપ પૂર અસરગ્રસ્તોની વહારે આવ્યુ
X

અંકલેશ્વર શહેર ભાજપ તેમજ યુવા મોરચા દ્વારા પૂર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી એકઠી કરવા માટેનું અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર નગર પાલિકાના પ્રમુખ મીનાબહેન પટેલ, કારોબારી ચેરમેન સંદિપ પટેલ, સુધીરભાઈ ગુપ્તા, શહેર યુવા મોરચાના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત શહેર ભાજપના હોદ્દેદારો, સભ્યો દ્વારા બનાસકાંઠામાં સર્જાયેલ પૂર હોનારતમાં અસરગ્રસ્ત લોકોની વાહરે આવ્યા હતા.અને શહેર વિસ્તાર માંથી રાહત સામગ્રી અર્થે જરૂરી ચીજવસ્તુઓ એકઠી કરવામાં આવી હતી.

ભાજપના આ અભિયાનને લોકોએ પણ સારો પ્રતિસાદ આપ્યો હતો.

Next Story
Share it