• ગુજરાત
વધુ

    અંકલેશ્વર : સ્લમ વિસ્તારમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ તથા માસ્કનું વિતરણ

    Must Read

    ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...

    સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

    સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક...

    નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

    સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી...

    કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે પણ ગરીબ લોકો માસ્ક ખરીદી શકતા ન હોવાથી સેવાભાવી સંસ્થાઓ તરફથી માસ્કનું વિતરણ કરવામાં આવી રહયું છે. અંકલેશ્વરમાં પણ સ્લમ વિસ્તારોમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ તેમજ માસ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

    અંકલેશ્વરમાં એચ.બી.કોર્પોરેશન તથા એચ.બી.રોડલાઇન્સના સંયુકત ઉપક્રમે ગરીબ વિસ્તારોમાં માસ્ક તથા જીવન જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કરાયું હતું. કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે ગરીબ લોકોની હાલત કફોડી બની છે. અનાજ અને માસ્ક વિતરણ કાર્યક્રમમાં ભાવિન પાલ, સંતોષ પાલ, હરીરામ પાલ, હરીશ્યામ પાલ સહિતના સેવાભાવીઓ હાજર રહયાં હતાં.

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...
    video

    સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

    સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક વેપારીએ ક્વોરંટીનનો ભંગ કરી બહાર...
    video

    નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

    સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ અને ગ્રામજનોના વિવાદમાં...
    video

    ભરૂચ : જુઓ, લોકડાઉનના ચોથા તબ્બકા બાદ સિનેમા ગૃહો પણ ફરી ધમધમે તે માટે સંચાલકોએ શું કહ્યું..!

    તા. 31મી મેની મધ્યરાત્રિએ લોકડાઉનનો ચોથો તબક્કો સમાપ્ત થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના સિનેમા ગૃહો પણ રાબેતા મુજબ ફરી શરૂ થાય...
    video

    અમદાવાદ: જીગ્નેશ મેવાણીના સરકાર પર કૌભાંડના આક્ષેપ, કનેક્ટ ગુજરાત સાથે કરી વાત

    વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે. જીગ્નેશે જીસીએસ હોસ્પિટલમાં ઈંજેકશન દર્દીને નહીં અપાતાં દર્દીનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ કર્યો હતો સાથે કોરોનાની સારવાર માટે જરૂરી ટોસિલી...

    More Articles Like This

    - Advertisement -