Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: હરિપુરાખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મુખ્ય મંત્રી વિજય રૂપાણીના જન્મ દિન નિમિત્તે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

અંકલેશ્વર: હરિપુરાખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મુખ્ય મંત્રી વિજય રૂપાણીના જન્મ દિન નિમિત્તે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
X

અંકલેશ્વરના હરિપુરા ગામ ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મુખ્ય મંત્રી વિજય રૂપાણીના જન્મ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

[gallery td_gallery_title_input="અંકલેશ્વર: હરિપુરાખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મુખ્ય મંત્રી વિજય રૂપાણીના જન્મ દિન નિમિત્તે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ" td_select_gallery_slide="slide" size="large" ids="105737,105738,105739,105740"]

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના આજરોજ જન્મ દિન નિમિત્તે અંકલેશ્વરના હરિપુરા ગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.આ કાર્યક્રમમાં યુવક બોર્ડના તાલુકા સંયોજક સંકેત પટેલ, વિજય પટેલ , દર્શન પટેલ ,વનરાજસિંહ માહિડા અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Next Story
Share it