Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર-હસોંટના પૂર્વ ઘારાસભ્ય સ્વ. ઠાકોરભાઇની અર્ધ પ્રતિમાને પુષ્પાજલી અર્પાઇ

અંકલેશ્વર-હસોંટના પૂર્વ ઘારાસભ્ય સ્વ. ઠાકોરભાઇની અર્ધ પ્રતિમાને પુષ્પાજલી અર્પાઇ
X

સહકાર મંત્રી ઇશ્વર પટેલના પિતાશ્રીની અર્ધ પ્રતિમા ઉપર જવાહર બાગ ખાતે પુષ્પાંજ્લી અર્પી પ્રાર્થના કરાઇ

અંકલેશ્વર- હાંસોટના પૂર્વ ધારાસભ્ય સ્વ. ઠાકોરભાઇ પટેલની પૂણ્યતિથીનિમિત્તે જવાહરબાગ ખાતે મુકાયેલ તેમની અર્ધ પ્રતિમાને પુષ્પાંજલી અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="68167,68168,68169,68170,68171"]

અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય તેમજ સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલના પિતા સવ ઠાકોરભાઇ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર જવાહર બાગ ખાતે આરૂઢ તેમની અર્ધ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યમ યોજાયો હતો. જેમાં ભાજપાના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ,મહામંત્રી ધર્મેશ ભટ્ટ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ,ઉપપ્રમુખ નિલેશ પટેલ, સત્તા પક્ષના નેતા જનક શાહ,કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાલા,નગર સેવક સુધિર ગુપ્તા,કલ્પેશ તેલવાલા,શહેર ભાજપા પ્રમુખ નરેન્દ્ર પટેલ,મહામંત્રી જીજ્ઞેશ અંદાડીયા સહિત મોટી સંખ્યામાં ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.

Next Story
Share it