ભરૂચ જિલ્લામાં તેમજ અંકલેશ્વર શહેરમાં અવારનવાર એટીએમ કાર્ડ .ડેબિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડ જેવી અનેક બેંકિંગ સિસ્ટમની અવેજીમાં છેતરપિંડીની ઘટનાઓ દિન પ્રતદિન ઘટનાં વધવા પામી છે.

ગતરોજ પણ અંકુર જીઆઇડીસીમાં રહેતા સંદીપ વ્યાસ ગુપ્તા રહે વૃંદાવન સોસાયટી ખાનગી નોકરીમાં ગુજરાન ચલાવતા જેઓને અજાણ્યા નંબર થી કોલ આવ્યો હતો કે તમારો ડેબિટ કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યો છે જેથી સંદીપકુમારે બેંક અધિકારના સવાંગ માં વાત કરતાં તેઓને ઓટીપી નંબર આપી દેતાં જ ડેબિટ કાર્ડ થી 80 હજાર ઉપરાંતની રકમ ઉપાડી લીધી હતી આ ઘટનાની જાણ સંદિપકુમાર થતાં જ સફાળા જાગેલા સંદીપકુમારે પોલીસે જાણ કરવાની કહ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે સરકાર આવી છે તે બધી ગેંગ પર સિકંજો કરશે એ જરૂરી છે જેથી ભોળા લોકો માતબર રકમ બચી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here