Connect Gujarat

અજમેર બ્લાસ્ટના દોષીઓ ને જન્મટીપ ની સજા ફટકારતી કોર્ટ

અજમેર બ્લાસ્ટના દોષીઓ ને જન્મટીપ ની સજા ફટકારતી કોર્ટ
X

અજમેર દરગાહમાં વર્ષ 2007માં થયેલ બોમ્બ બ્લાસ્ટ મામલે રાજસ્થાનમાં જયપુરમાં આવેલ એનઆઇએની કોર્ટે દોષીઓને સજા સંભળાવી હતી.

અજમેર દરગાહમાં વર્ષ 2007માં થયેલા બોમ્બ બ્લાસ્ટ અંગેના કેસમાં રાજસ્થાનમાં જયપુરની એનઆઈએની કોર્ટ દ્વારા આરોપીઓને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો, અગાઉ કોર્ટે આ કેસમાં મુખ્ય સુત્રધાર ગણાતા સ્વામી અસીમાનંદ સહિત અન્ય આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

જયારે ભાવેશ પટેલ,દેવેન્દ્ર ગુપ્તા તેમજ સુનિલ જોષી કે જેમનું નિધન થઇ ગયુ છે,આ ત્રણેયને કોર્ટે સજાનો હુકમ કર્યો હતો, કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓ ને આજીવન કેદની સજા કરવામાં આવી છે, આ ઉપરાંત રૂપિયા 10000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story
Share it