Top
Connect Gujarat

અમદાવાદમાં ચીની આઇટમો માટે ખુલ્યો નવો મોલ

અમદાવાદમાં ચીની આઇટમો માટે ખુલ્યો નવો મોલ
X

અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં આવેલ શ્રીજી રોડ પર લોકોને પરવડે અને ચીની ક્વોલિટી પ્રોડક્ટનો શહેરમાં મોલ ખોલવામાં આવ્યો. જેમાં કોમિડી કલાકાર ક્રિષ્ના અભિષેક અને તેમના ભાઈ ઋષભ ચૌહાણ પણ તેના ઉદ્ઘાટન માટે આવ્યા હતા.

અમદાવાદના પશ્વિમ વિસ્તરમાના સી.જી. રોડ પર ચીની ઘર વપરાશ અને એસેસરિસ માટેનો મોલ ખોલવામાં આવ્યો હતો. જેમાં લોકોને પરવડે અને ક્વોલિટી પ્રોડકટો મુકવામાં આવી હતી. જેમાં કોમિડી કલાકાર ક્રિષ્ના અભિનંદન અને તેમના ભાઈ ઋષભ ચૌહાણ દ્વારા ઉદઘાટન કરાવવમાં આવ્યું હતું. તથા આ મામલે લોફામોલના ત્યારે બાદ બંને દ્વારા શોપિંગ પણ કરવામાં આવ્યું તથા ઓનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મોલ માત્ર હમણાં ગુજરાત ખાતે અમદાવાદમાં જ ખોલવામાં આવ્યો છે. ત્યાર બાદ સુરતમાં પણ ખોલવામાં આવશે. જો વાત કરવામાં આવે તો આ મોલ મુંબઈમાં કાર્યરત છે. પરંતુ ગુજરાતીઓની માનગણીઓ જોતા આ મોલને અમદાવાદ ખાતે પણ ખોલવામાં આવ્યો હતો

Next Story
Share it