Top
Connect Gujarat

અમદાવાદમાં પીએમ મોદી અને જાપાનનાં શિંઝો આબેની મુલાકાતને લઈને લોખંડી સુરક્ષા કવચ ગોઠવાયુ

અમદાવાદમાં  પીએમ મોદી અને જાપાનનાં શિંઝો આબેની મુલાકાતને લઈને લોખંડી સુરક્ષા કવચ ગોઠવાયુ
X

પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 13 અને 14 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી અને જાપાનના શિંઝોનાં આગમનને લઈને અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી અને જાપાનના શિંઝો આબે તેમજ જાપાનનું ડેલિગેશન આવાનુ હોવાથી સુરક્ષા માટે 2 IG, 7 SP, 1 હજાર પોલીસ કર્મીઓ, 20 PI, 10 Dysp સહિતનો પોલીસનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાશે.

10 હજારથી વધુ પોલીસકર્મીઓનું સુરક્ષા કવચ ગોઠવવામાં આવશે. જ્યારે શહેરમાં CCTV કેમેરાથી પોલીસ બાજ નજર રાખશે.

Next Story
Share it