Top
Connect Gujarat

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધી સંવાદ બેઠક કરશે

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધી સંવાદ બેઠક કરશે
X

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તારીખ 4 સપ્ટેમ્બરનાં રોજ એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનાં ઇવેન્ટ સેન્ટર ખાતે સંવાદ બેઠક યોજશે.

આ પ્રસંગે રાહુલ ગાંધી કોંગ્રેસનાં કાર્યકર્તાઓ, આગેવાનો, શહેર તાલુકા જિલ્લા પંચાયતો તથા કોર્પોરેશનનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ બેઠક યોજીને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપશે, અને આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે મહત્ત્વ પૂર્ણ ચર્ચા વિચારણા પણ કરશે તેમ જાણવા મળ્યું છે.

Next Story
Share it