Top
Connect Gujarat

અમરેલીમાં શિકારની શોધમાં સિંહોંનું ટોળું ગામમાં ઘુસ્તા ફફડાટ

અમરેલીમાં શિકારની શોધમાં સિંહોંનું ટોળું ગામમાં ઘુસ્તા ફફડાટ
X

અમરેલીમાં શિકારની શોધમાં સિંહોંનું ટોળું રામપુર ગામમાં ઘુસ્યુ હતુ, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

તારીખ 13મી ઓગષ્ટે રવિવારની રાત્રે અમરેલીનાં ધારીનાં રામપુર ગામમાં 12 જેટલા સિંહો શિકારની શોધમાં આવી પહોંચ્યા હતા. અને પશુઓનો શિકાર કરવા માટે ઘેરા બંધી કરી હોવાનું પણ જાણવા મળ્યુ છે.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી, અને જે વિડીયો વાયરલ થયો હતો, વધુમાં ગામમાં સાવજોનું ટોળું પ્રવેશતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Next Story
Share it