• દુનિયા
વધુ

    અમેરિકા : ન્યૂ ઓર્લિન્સ શહેરમાં થયો ગોળીબાર, 11 લોકો ઘાયલ

    Must Read

    ભરૂચ: મુલદ ટોલપ્લાઝા પાસેથી કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

    અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પાસેથી શહેર પોલીસે કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે...

    વાપીમાં IIFLમાં થયેલી 7 કરોડ રૂપિયાની લુંટનો ભેદ ઉકેલાયો, છોટા રાજન ગેંગના બે સાગરિતો ઝબ્બે

    વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી IIFLની ઓફિસમાં ત્રાકટેલા લુંટારૂઓ સ્ટાફને બંધક બનાવી 7 કરોડ રૂપિયાની લુંટ ચલાવી ફરાર...

    ભરૂચ : અંકલેશ્વરના અર્બન હેલ્થ સેન્ટરને સેનેટાઇઝ કરાયું, કોરોના પોઝિટિવ આવેલ દર્દીએ લીધી હતી સારવાર

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં કોરોના પોઝિટિવ આવતા દર્દીએ સૌપ્રથમ સારવાર લીધેલ અર્બન હેલ્થ સેન્ટરને નગરપાલિકા દ્વારા સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

    અમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબાર થતાં 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ન્યૂ ઓર્લિન્સ શહેરના ફ્રેન્ચ ક્વાર્ટર નજીક આવે કેનાલ સ્ટ્રીટના કોમર્શિયલ બ્લોકમાં ગોળીબાર થયો હતો. જેમાં 11 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી, જે પૈકી 2 લોકોની હાલત અત્યંત ગંભીર જણાઈ આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં પોલીસે શકના આધારે એક શખ્સની ધરપકડ પણ કરી છે.

    શહેરના પોલીસ અધિકારી શોન ફર્ગ્યુસને જણાવ્યું હતું કે, ગોળીબારના બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સુરક્ષાકર્મીઓને ઘટના સ્થળે દોડાવ્યા હતા. કમનસીબે ત્યાં એટલા લોકો હતા કે, ગોળી ક્યાંથી ચલાવાઇ રહી છે, અને કોણ ચલાવી રહ્યું છે, તે જાની શકયું નથી.

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    ભરૂચ: મુલદ ટોલપ્લાઝા પાસેથી કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

    અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પાસેથી શહેર પોલીસે કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે...

    વાપીમાં IIFLમાં થયેલી 7 કરોડ રૂપિયાની લુંટનો ભેદ ઉકેલાયો, છોટા રાજન ગેંગના બે સાગરિતો ઝબ્બે

    વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી IIFLની ઓફિસમાં ત્રાકટેલા લુંટારૂઓ સ્ટાફને બંધક બનાવી 7 કરોડ રૂપિયાની લુંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. ગુજરાત એટીએસની...

    ભરૂચ : અંકલેશ્વરના અર્બન હેલ્થ સેન્ટરને સેનેટાઇઝ કરાયું, કોરોના પોઝિટિવ આવેલ દર્દીએ લીધી હતી સારવાર

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં કોરોના પોઝિટિવ આવતા દર્દીએ સૌપ્રથમ સારવાર લીધેલ અર્બન હેલ્થ સેન્ટરને નગરપાલિકા દ્વારા સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
    video

    અમરેલી : ખાંભામાં ગેરકાયદેસર રાસાયણીક ખાતરનો જથ્થો ઝડપાતા દુકાનો સીલ, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગેરકાયદેસર રાસાયણીક ખાતરનો જથ્થો ઝડપાતા ખેતીવાડી વિભાગ દ્વારા દુકાનોને સીલ કરવામાં આવી હતી. મળતી માહિતી...
    video

    ભરુચ : જિલ્લાના ગોડાઉનોમાં અનાજ કૌભાંડનો પર્દાફાશ કરતાં ધારાસભ્ય, ગાંધીનગરની પુરવઠા નિગમની ટીમ કરશે તપાસ

    ભરૂચમાં સરકારી અનાજના ગોડાઉનમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે રેડ પાડી ઓછું અનાજ પહોંચતું હોવાનો પરદા ફાસ્ટ કરતા આજરોજ ગાંધીનગરથી પુરવઠા નિગમની ટીમે ભરૂચના...

    More Articles Like This

    - Advertisement -