Top
Connect Gujarat

અરવલ્લી : વાવાઝોડાના કહેરને દસ દિવસ પૂર્ણ, વીજળી ન મળતા મગફળી સૂકાઇ

અરવલ્લી : વાવાઝોડાના કહેરને દસ દિવસ પૂર્ણ, વીજળી ન મળતા મગફળી સૂકાઇ
X

અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા કહેર વર્તાવ્યાને દસ દિવસનો સમય વિતી જવા છતાં પણ હજુ કેટલાક વિસ્તારોમાં એગ્રીકલ્ચર લાઈટ ન આવતા મગફળી સૂકાઈ જવાના આરે આવી છે

અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ તેમજ ભિલોડા તાલુકામાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો,,જેને કારણે મોટું નિકસાન થયું હતું,, જેમાં વીજળીને વ્યાપક નુકસાનના પણ સમાચાર મળ્યા હતા,, મેઘરજ તાલુકાના કુણોલ ગામે એગ્રીકલ્ચર લાઈટ હજુ ચાલુ ન થતાં ખેતીનો પાક નાશ થવાની આરે આવી ગયો છે એગ્રીકલ્ચરની થ્રી ફેસ લાઈ હજુ પણ બંધ હાલતમાં છે, જેને કારણે ખેડૂતો મગફળીને પાણી નથી આપી શકતા ગ્રામજનોનું કહેવું છે કે, અનેક રજૂઆત કરવા છતાં તેમને લાઈટની સમસ્યાનું સમાધાન હજુ નથી થયું

Next Story
Share it