• દેશ
 • લાઇફસ્ટાઇલ
વધુ

  આજના દિવસે રજૂ થઇ હતી ભારતની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશચંદ્ર’

  Must Read

  27 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):ખાતી-પીતી વખતે ચેતતા રહેજો. બેદરકારી તમને બીમાર પાડી શકે છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો...

  કોવિડ:19 : ગુજરાત રાજ્યમાં આજે 908 નવા કેસ નોધાયા, 1102 દર્દીઑ થયા સાજા

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 908...

  અમદાવાદ : સી-પ્લેનનું આગમન, પીએમ કેવડીયાથી કરાવશે ઉદ્ઘાટન

  ગુજરાતીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે તે સી પ્લેન  આજે અમદાવાદ  પહોંચી ગયું છે. ભારતનું સૌપ્રથમ સી...

  3જી મે 1913 માં ભારતની પ્રથમ ફિલ્મ રાજા હરિશચંદ્ર રજૂ થઇ હતી. ત્યાં સુધી લોકો નાટકોને જ મનોરંજનનું માધ્યમ સમજતા હતા.

  પરંતુ 40 મિનિટ લાંબી ફિલ્મ બનાવીને દાદા સાહેબ ફાળકેએ ભારતીય સિને જગતનો પાયો નાંખ્યો હતો. આ ફિલ્મ રાજા હરિશચંદ્રના જીવન પર આધારિત હતી. જેમણે વચન પાળવા પોતાનું રાજ્ય,પત્ની અને પુત્રનો ત્યાગ કર્યો હતો.કહેવાય છે કે ભારતની પ્રથમ ફિલ્મ માટે આ વિષય પસંદ કરવાના બે કારણો હતા. પહેલું કારણ એ હતું કે તે સમયે નાટકોમાં રાજા હરિશચંદ્રનો વિષય મુખ્ય રહેતો હતો. બીજું કારણ એ છે કે દાદા સાહેબ ફાળકે આ વાર્તા પર રવિ વર્માએ બનાવેલી પેઇન્ટિંગ જોઇને ખૂબ જ પ્રભાવિત થયા હતા.

  ફાળકેએ પ્રથમવાર ધ લાઇફ ઓફ ક્રાઇસ્ટ જોઇ હતી. ત્યારબાદ તેમણે ભારતના ભગવાન પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ફિલ્મ બનાવતા પહેલાં તેમણે લંડન જઇને ફિલ્મ માટે જરૂરી આર્ટ અને ટેકનીકલ બાબતોનો અભ્યાસ કર્યો હતો.

  3e1b683b-d3dc-43c7-8d9d-f1f2c88f3624

  આ ફિલ્મ બનાવવામાં ફિલ્મના કલાકારો સહિત ફાળકેના સમગ્ર પરિવારે મદદ કરી હતી. આ ફિલ્મ 6 મહિનામાં પુરી થઇ હતી. ફિલ્મનું લોકેશન દાદર મેઇન રોડ પર આવેલું મથુરા ભવન રાખવામાં આવ્યું હતું.કહેવાય છે કે આ ફિલ્મ બનાવનાર તમામ 500 લોકો માટે ફાળકેના પત્ની સરસ્વતી રસોઇ બનાવતા હતા. એક્ટર્સના કપડાં ધોતા હતા તેમજ ફિલ્મના પોસ્ટર્સ પણ તૈયાર કરતા હતા.

  ફાળકે જાણતા હતા કે સાયલન્ટ ફિલ્મ હોવાથી લોકોને સમજવામાં તકલીફ પડશે. તેથી તેમણે સીનની વચ્ચે ટાઇટલ પ્લેટ મૂકાવી હતી. જે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં વાર્તા સમજાવે. ફાળકેએ આ ફિલ્મમાં લાઇવ મ્યુઝિકનો પણ ઉપયોગ કર્યો હતો.

  f8e45f3c-536e-4b78-945b-32be1d487bb2

  ભારતની પ્રથમ ફિલ્મ રાજા હરિશચંદ્રનું સ્ક્રીનીંગ કોરોનેશન સિનેમેટોગ્રાફ થિયેટરમાં યોજાયું હતું. આ પ્રસંગે ફાળકેએ મીડિયા સહિત ઘણાં લોકોને ફિલ્મ જોવા આમંત્રણ આપ્યું હતું.તમને જાણીને ખુશી થશે કે ભારતની આ પ્રથમ ફિલ્મ હીટ થઇ હતી અને થિયેટરમાં 23 દિવસ ચાલી હતી. ત્યારબાદ આ ફિલ્મનું સ્ક્રીનીંગ લંડનમાં પણ યોજવામાં આવ્યું હતું.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  27 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):ખાતી-પીતી વખતે ચેતતા રહેજો. બેદરકારી તમને બીમાર પાડી શકે છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો...

  કોવિડ:19 : ગુજરાત રાજ્યમાં આજે 908 નવા કેસ નોધાયા, 1102 દર્દીઑ થયા સાજા

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 908 નવા પોઝિટવ કેસ નોંધાયા છે....
  video

  અમદાવાદ : સી-પ્લેનનું આગમન, પીએમ કેવડીયાથી કરાવશે ઉદ્ઘાટન

  ગુજરાતીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે તે સી પ્લેન  આજે અમદાવાદ  પહોંચી ગયું છે. ભારતનું સૌપ્રથમ સી પ્લેન ગુજરાતીઓ સહિત વિશ્વના લોકોને...
  video

  વલસાડ : કપરાડામાં મુખ્યમંત્રીની હાજરીમાં વન મંત્રીએ કર્યો “બફાટ”, જુઓ શું હતો ટોક ઓફ ધ ટાઉન મુદ્દો..!

  વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, ત્યારે આજે વલસાડ જીલ્લામાં ભાજપ તરફથી રાજ્યના...
  video

  અમદાવાદ : મોઢવાડિયાનો સીઆર પાટિલ પર મોટો આક્ષેપ, બુટલેગરોને કરતાં હતા મદદ!

  રાજ્યની 8 બેઠકોની પેટા ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમાં હવે ભાજપ અને કોંગ્રેસ એક બીજા પાર ગંભીર આરોપ લગાવી રહયા છે ત્યારે...

  More Articles Like This

  - Advertisement -