મુંબઈના સફાળે ખાતે મેગા બ્લોકેજના કારણે ટ્રેનો મોડી

મુંબઈ ખાતે આવેલ સફાલે સ્ટેશન પર બ્લોકેજ આપતા ગણી ટ્રેન રદ તો કેટલીક ટ્રેન મોડી દોડશે.સુરત થી મુંબઈ જતી ફ્લાઈંગ રાણી રદ કરવામાં આવી છે.જોધપુર બાંદ્રા ને સુરત થી પરત કરવામાં આવશે.

મુંબઈ થી આવતી ટ્રેન અદાજી 25 થી 40 મિનિટ ટ્રેન મોડી ચાલશે.ફિરોજપુર જનતા ,સ્વરાજ એક્સપ્રેસ તથા બાંદ્રા થી સુરત આવતી ઇન્ટરસિટી 25 મિનિટ મોડી પડશે.

પુણે થી આવતી નિઝામુદિન એક્સપ્રેસ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કોચીવલ્લી ચંડીગઢ સંપર્ક ક્રાંતિ 30 મિનિટ મોડી આવશે.બાંદ્રા દિલ્લી ગરીબ રથ હિસાર એસી એક્સપ્રેસ  તથા બાંદ્રા ઉદેપુર એક્સપ્રેસ 35 મિનિટ મોડી ચાલશે.દાદર બિકાનેર, રાણકપુર ,સૌરાષ્ટ્ર  એક્સપ્રેસ ,અગસ્ટ ક્રાંતિ બાંદ્રા ભુજ સુપરફાસ્ટ  સહિત ની તમામ ટ્રેન 45 મિનિટ મોડી પડશે.

LEAVE A REPLY