Connect Gujarat
ગુજરાત

આજે શ્રાવણનો પ્રથમ સોમવાર, ઘર બેઠા કરો સોમનાથ મહાદેવની આરતી

આજે શ્રાવણનો પ્રથમ સોમવાર, ઘર બેઠા કરો સોમનાથ મહાદેવની આરતી
X

હાલ શિવજીની એવો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. ત્યારે આજે વહેલી સવારથી દેશ ભરના શિવાલયોમાં હર હર મહાદેવ નો નાદ ગુંજી ઉઠ્યો છે. ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ના દર્શન માટે શ્રદ્ધાળુઓ નું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

શ્રાવણના પ્રથમ સોમવારે મનમુકી સોમનાથ માં વરસતા વરસાદમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા શ્રદ્ધાળુઓ માં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

Next Story
Share it