આણંદ:ઓરીએન્ટેશન ટુ ડિઝાસ્ટર રીસ્ક મેનેજમેંન્ટ વિષય ઉપર યોજાયો વર્કશોપ

આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યા મંડળ મંડળના ૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે NSS ચારુતર વિદ્યામંડળ તથા ગુજરાત ઇન્સ્ટીયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગરના સંયુકત ઉપક્રમે રાજ્યક્ક્ષાનો બે દિવસીય ઓરીએન્ટેશન ટુ ડિઝાસ્ટર રીસ્ક મેનેજમેંન્ટ વિષય ઉપર વર્કશોપ યોજાયો
વિદ્યાનગર ખાતે આવેલ ચારુતર વિદ્યામંડળ દ્વારા બે દિવસીય રાજ્યક્ક્ષાનો બે દિવસીય ઓરીએન્ટેશન ટુ ડિઝાસ્ટર રીસ્ક મેનેજમેંન્ટ વિષય ઉપર યોજારેલ વર્કશોપના પ્રારંભ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ- ગાંધીનગરના નિયામક પી. કે. તનેજા તથા આણંદ જિલ્લા કલેકટર દિલીપકુમાર રાણા, ચારુતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઇ પટેલ ખાસ ઉપસ્થીત રહ્યા હતા વર્કશોપ દરમ્યાન આપતિ જોખમ, વ્યવસ્થાપકના મુળભુત ખ્યાલો- સિધ્ધાંતો, યુવાનો અને સ્વયંસેવકોની આપતિ જોખમિ વ્યવસ્થાપન ભુમિકા, કુદરતી અને માનવ સર્જીત આપતિ પહેલા કેવા પ્રકારના પુર્વ તૈયારીઓ કરવી, આપતિ સર્જાય ત્યારે બચાવ કામગીરી કઇ રીતે કરવી, મેડીકલ ટ્રીટમેન્ટ, સ્થાનિક કક્ષાની કચેરી તેમજ જાહેર સંસ્થાઓનો મેનેજમેન્ટ ઓફ ડેડ તેમજ સ્ટ્રેટ મેનેજમેન્ટ જેવા વિવિધ વિષયો ઉપર તજજ્ઞ તાલીમ આપવામા આવી જેનો મોટી સંખ્યામા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ગુજરાતમાં આજે ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા, સૌથી વધુ કેસ...
25 Jun 2022 4:06 PM GMTનર્મદા : SOU ખાતે દેશના વિવિધ રાજ્યોના મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં...
25 Jun 2022 3:30 PM GMTભરૂચ : ઈનર વ્હીલ ક્લબ દ્વારા યૂથ પાર્લામેન્ટ-2022નું આયોજન, વિવિધ...
25 Jun 2022 12:51 PM GMTઅમરેલી : ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું, કોઝ-વે પર...
25 Jun 2022 12:23 PM GMTઅંકલેશ્વર : દારૂના જથ્થા સાથે નંદુરબારના બુટલેગરની GIDC બસ ડેપો નજીકથી ...
25 Jun 2022 12:18 PM GMT