આન્દ્રે રસેલ પર મેચ રમવા માટે ICCએ એક વર્ષનો લાગવ્યો છે પ્રતિબંધ

0

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે IPL સીઝન 10ની ત્રીજી મેચ ગુજરાત લાયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે,ત્યારે વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ખેલાડી આન્દ્રે રસેલ વગર  KKR ની ટીમ મેદાન માં ઉતરશે.

કલકતા નાઈટ રાઇડર્સ ટીમ ના સુકાની ગૌતમ ગંભીરે રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે વેસ્ટ ઇન્ડિઝના ઓલ રાઉન્ડર આન્દ્રે રસેલ આ વખતની સીઝનમાં નથી રમવાનો ત્યારે તેની ખોટ ટીમને જરૂર રહશે.

ઉલ્લેખનીય છે કે ICC દ્વારા રસેલ પર મેચ રમવા માટે એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.ત્યારે હવે જોવું એ રહ્યુ કે આ મુકાબલામાં કઈ ટીમ વિજેતા બનીને તેનું ખાતુ ખોલાવશે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here