Top
Connect Gujarat

ઐશ્વર્યા અને અભિષેક ફરી એક વાર ફિલ્મમાં સાથે જોવા મળશે

ઐશ્વર્યા અને અભિષેક ફરી એક વાર ફિલ્મમાં સાથે જોવા મળશે
X

વર્ષ 2007 માં આવેલ ધમાકેદાર ફિલ્મ ગુરુ માં શાનદાર અભિનય કરનાર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા ફરી એક વાર ગુલાબજામુન ફિલ્મમાં સાથે જોવા મળશે તેમ જાણવા મળ્યુ છે.

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે પોતાની ફિલ્મ ગુલાબજામુન માટે આ બંને કપલને સિલેક્ટ કર્યા છે. જે બે પ્રેમીઓના મીઠા સંબંધો પર નિર્ધારિત છે.

અભી-એશ ની જોડી અત્યાર સુધી 7 જેટલી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જેમાં કુછ ના કહો, ઉમરાવ જાન, સરકાર રાજ , રાવણ નો સમાવેશ થાય છે.

આ સિવાય દિગ્દર્શક ગૌરાંગ દોશીની આગામી ફિલ્મ હેપી એનિવર્સરીમાં અમિતાભ, અભિષેક અને ઐશ્વર્યા ની ત્રિપુટી એક સાથે જોવા મળશે.

Next Story
Share it