Love ni love stories movie
Love ni love stories movie
  • દેશ
  • સ્પોર્ટ્સ
વધુ

    ઓલિમ્પિકમાં મેડલ જીતી લાવનાર દેશની દીકરીઓને એનાયત થયો ‘ખેલ રત્ન’

    Must Read

    કચ્છ : “કેડીસીસી કૌભાંડ”માં નવો ખુલાસો, મુખ્ય સૂત્રધારની પુત્રીના ખાતામાં રૂ. 10 કરોડનો થયો હતો વ્યવહાર

    કચ્છની કેડીસીસી બેંકમાં આચરાયેલા કૌભાંડ અંગે CID ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે, ત્યારે સમગ્ર કૌભાંડમાં નવા ખુલાસા સામે આવ્યા છે. જેમાં કુલ 16 જેટલી મંડળીઓની સંડોવણી બહાર આવી...

    સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ, આંગડિયા પેઢીના કર્મચારીનું મોત

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારી ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ખેડબ્રહ્મા શહેરના માણેક ચોક વિસ્તાર નજીક મુખી માર્કેટમાં આવેલી એન.માધવલાલ એન્ડ...

    “અહીં પીવા જેવુ છે…” : વિરમગામમાં યુપીના રાજ્યપાલ આનંદી પટેલના વક્તવ્યથી રાજકીય માહોલ ગરમાયો

    વિરમગામમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ યુપીના રાજ્યપાલ આનંદી પટેલ દ્વારા દારૂ મામલે વક્તવ્ય અપાતાં રાજકીય માહોલ ગરમાયો છે. અગાઉ રાજસ્થાનના સીએમ...

    રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે ખેલાડીઓને રાષ્ટ્રીય પુરષ્કારોથી સન્માનિત કર્યા હતા. જેમાં દિપા કરમાકરને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરષ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.

    રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પી.વી.સિન્ધુને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિયોમાં કાંસ્ય ચંદ્રક જીતનાર સાક્ષી મલિકને પણ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આપી સન્માન કરાયુ હતુ.

    તે સાથે જ શૂટર જીતુ રાયને પણ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દીપા કરમાકરના કોચ બિશ્વેશ્વર નંદી, વિરાટ કોહલી અને ઇશાંત શર્માના કોચ રાજકુમાર શર્મા અને કુશ્તીના કોચ મહાવીરસિંહને દ્રોણાચાર્ય એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

    જ્યારે હોકી માટે રઘુનાથ વી.આર., પહેલવાન વિનેશ ફોગટ, ફુટબોલર સુબ્રતો પોલ અને એથ્લીટ લલિતા શિવાજી બાબરને પ્રણવ મુખર્જીએ અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

    - Advertisement -Love ni love stories movie

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    કચ્છ : “કેડીસીસી કૌભાંડ”માં નવો ખુલાસો, મુખ્ય સૂત્રધારની પુત્રીના ખાતામાં રૂ. 10 કરોડનો થયો હતો વ્યવહાર

    કચ્છની કેડીસીસી બેંકમાં આચરાયેલા કૌભાંડ અંગે CID ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે, ત્યારે સમગ્ર કૌભાંડમાં નવા ખુલાસા સામે આવ્યા છે. જેમાં કુલ 16 જેટલી મંડળીઓની સંડોવણી બહાર આવી...

    સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ, આંગડિયા પેઢીના કર્મચારીનું મોત

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારી ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ખેડબ્રહ્મા શહેરના માણેક ચોક વિસ્તાર નજીક મુખી માર્કેટમાં આવેલી એન.માધવલાલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીનું હાલમાં જ ગત તા....
    video

    “અહીં પીવા જેવુ છે…” : વિરમગામમાં યુપીના રાજ્યપાલ આનંદી પટેલના વક્તવ્યથી રાજકીય માહોલ ગરમાયો

    વિરમગામમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ યુપીના રાજ્યપાલ આનંદી પટેલ દ્વારા દારૂ મામલે વક્તવ્ય અપાતાં રાજકીય માહોલ ગરમાયો છે. અગાઉ રાજસ્થાનના સીએમ દ્વારા દારૂ મામલે નિવેદન આપવામાં આવ્યું હતું, ત્યારે મુખ્યમંત્રી વિજય...

    “કરૂણા અભિયાન” : વલસાડમાં પતંગ-દોરીથી ઘવાયેલા 225 પક્ષીઓને બચાવાયા

    ભારત વિવિધતામાં એકતાનો દેશ છે. અવનવા તહેવારોથી આખુ વર્ષ દેશમાં ઉત્‍સવોનો દોર ચાલ્‍યા કરતો હોય છે. પરંતુ કયારેક માનવ જીવનના ઉત્‍સવો પૃથ્‍વી...

    ભરૂચ : જો તમારી સ્ટેમ્પ ડ્યુટી બાકી હશે તો ટાઇટલ ક્લિયરન્સ સર્ટીફીકેટ મળશે નહીં

    ભરૂચ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન કચેરીના નાયબ કલેક્ટર યાસ્મીન શેખે જણાવ્યું છે કે, જેમણે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં પોતાની જમીન-મિલ્કતને લગતા દસ્તાવેજો રજીસ્ટર્ડ કરાવેલ હોઇ અને કલમઃ ૩૨(ક)/કલમઃ...

    More Articles Like This

    - Advertisement -