• જિલ્લા મધ્યસ્થ ચૂંટણી પ્રચાર કાર્યાલયમાં રાજયમંત્રીની અવગણના કરાઈ
  • ભાજપના સ્ટાર પ્રચારક અને રાજ્યમંત્રી વાસણ આહીરના ફોટોની બેનરમાં અવગણના

કચ્છ ભાજપનો આંતરિક જૂથવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. કચ્છ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ભુજ ખાતે આવેલા જિલ્લા મધ્યસ્થ ચૂંટણી પ્રચાર કાર્યાલયમાં રાજયમંત્રીની અવગણના કરાઈ છે. ભાજપના સ્ટાર પ્રચારક અને રાજ્યમંત્રી વાસણ આહીરના ફોટોની બેનરમાં અવગણના કરવામાં આવી છે. આ પક્ષપાત થી રાજયમંત્રી આહીરના કાર્યકરોમાં કચવાટ ફેલાયો છે.

LEAVE A REPLY