Connect Gujarat
Featured

કન્હૈયાના સમર્થનમાં ચિદમ્બરમે કહ્યું - દિલ્હી સરકારને પણ રાજદ્રોહના કાયદાની સમજ નથી

કન્હૈયાના સમર્થનમાં ચિદમ્બરમે કહ્યું - દિલ્હી સરકારને પણ રાજદ્રોહના કાયદાની સમજ નથી
X

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ) ના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર સામે દેશદ્રોહના કેસને મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે દિલ્હી સરકારના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી.

https://twitter.com/PChidambaram_IN/status/1233605263917076480

પી.ચિદમ્બરમે શનિવારે એક ટ્વિટમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની જેમ દિલ્હી સરકાર પણ રાજદ્રોહના કાયદાની બહુ ઓછી સમજ ધરાવે છે.

https://twitter.com/PChidambaram_IN/status/1233580691843010560

હું ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 124 એ અને 120 બી હેઠળ કન્હૈયા કુમાર અને અન્ય લોકો સામે દેશદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરીનો સખ્ત વિરોધ કરું છું.

Next Story