કામરેજ પોલીસે એક વર્ષમાં પકડાયેલ 95 લાખના દારૂનો બુલડોઝર વડે કરાયો નાશ
BY Connect Gujarat25 Sep 2019 6:12 AM GMT

X
Connect Gujarat25 Sep 2019 6:12 AM GMT
સુરત જિલ્લાના કામરેજ માં પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં પકડાયેલા વિવિધ પ્રોહીબિશનના 167 કેસોની કુલ 85265 બોટલ નંગ કીંમત 94,90,771 નો દારૂ સવારે નેશનલ હાઇવે 48 પર ધોરણ પારડી ગામની હદ દોકાર ખાડીના પુલ પર કામરેજ પ્રાંત કે.જી.વાઘેલા,નશાબંધી અધિકારી નિરવભાઈ, DYSP સી.એમ. જાડેજા તેમજ કામરેજ ઇ ચાર્જ પી આઇ એચ.એમ.ગોહિલ સહિતના સ્ટાફ હાજર રહ્યો હતો.
Next Story