Connect Gujarat

કોરોના મહામારી : રાજકોટમાં 3 પોઝિટિવ કેસ આવ્યા સામે

કોરોના મહામારી : રાજકોટમાં 3 પોઝિટિવ કેસ આવ્યા સામે
X

રાજકોટમાં વધારે 3 કેસ પોઝિટિવ નોંધાતા હવે રાજકોટમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 8 પર પહોંચી ગયો છે. ગઈકાલે 11 વ્યક્તિઓનાં રિપોર્ટ લેવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવ્યા છે.

ગુજરાતમાં

જો હવે 47

પોઝિટિવ કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 15, રાજકોટમાં 8,

વડોદરામાં 8 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 7 કેસ, ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે. અને ભાવનગર અને કચ્છમાં એક – એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

Next Story
Share it