Connect Gujarat

કોરોના વાયરસે ઈટાલીમાં મચાવ્યો હાહાકાર: મૃતકોની સંખ્યા વધીને 10 હજારને પાર

કોરોના વાયરસે ઈટાલીમાં મચાવ્યો હાહાકાર: મૃતકોની સંખ્યા વધીને 10 હજારને પાર
X

કોરોના વાયરસે ઈટાલીમાં હાહાકાર મચાવી દીધો છે. ઈટાલીમાં મૃતકોની સંખ્યા વધીને 10 હજારને પાર થઈ ગઈ છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 10023 લોકો મોતને ભેટ્યા છે. દુનિયાભરમાં કોરોના વાઇરસથી 30 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

ઈટાલી બાદ સૌથી વધુ સ્પેનમાં કોરોનાથી 5812 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ચીનમાં મોતનો આંકડો 3177 પર પહોંચ્યો છે. ચૌથા નંબરે ઈરાન છે જ્યાં 2517ના મોત થયા છે. તેના બાદ ફ્રાન્સમાં 1995 લોકોનાં અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે.

દુનિયાભરના દેશોમાં અત્યાર સુધી 6,50,589

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ છે. અમેરિકામાં

દર્દીઓની સંખ્યા વધીને 1,12,468 થઈ ગઈ છે. તેના બાદ ઈટાલીમાં 92,472

લોકો જીવલેણ વારયરસની ઝપેટમાં આવી ગયા છે.

ચીનમાં અત્યાર સુધી 81,999 કેસ સામે આવ્યા છે.

Next Story
Share it