• ગુજરાત
વધુ

    કોરોના વાયરસ : વડોદરામાં એક સાથે 45 દર્દીઓ થયા સાજા

    Must Read

    26 જાન્યુઆરીનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ (અ, લ, ઇ): સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. નિવેશ કરવું ઘણી વખત...

    ગુજરાતમાં આજે 390 નવા કેસ નોધાયા,707 દર્દીઑ થયા ડિસ્ચાર્જ

    ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં માત્ર 390...

    પ્રજાસત્તાક પર્વની શાનદાર તૈયારીઓ, એક તરફ જવાન તો બીજી તરફ કિસાન!

    રાષ્ટ્રીય પ્રેમની ભાવના સાથે ઉજવાતા રાષ્ટ્રીય પર્વ, ગણતંત્ર દિવસને 24 કલાકથી પણ ઓછો સમય રહી ગયો છે. 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના...

    દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે વડોદરાવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. એક સાથે કોરોના વાયરસના 45 દર્દી સાજા થઈ ગયા છે. આજે આ તમામ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

    મળતી માહિતી પ્રમાણે આજે 45 દર્દીને હોસ્પિટલમાં રજા આપવામાં આવશે. આ તમામ દર્દીઓ ઈબ્રાહીમ બાવાની આઈટીઆઈના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હતા. આ 45 કોરોના પોઝીટીવ દર્દીના બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા આજે તેમને રજા આપવામાં આવશે.

    આજે સવારે 11 કલાકે તમામ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તેઓને 3 લક્ઝરી બસ દ્વારા નાગરવાળા પહોંચાડવામાં આવશે. સાથે સાથે રસ્તા પર પુષ્પો દ્વારા તેઓનું સ્વાગત પણ કરવામાં આવશે.

    ઓએસડી વિનોદ રાવે આપેલી માહીતી અનુસાર વડોદરામાં આજે ડિસ્ચાર્જ થનાર 45 દર્દીમાંથી કેટલાક દર્દી પ્લાઝમા ડોનલ બને તે માટે મુસ્લીમ સમજાના તબિબો કાઉન્સેલિંગ કરશે.નોંધનીય છે કે, વડોદરામાં કુલ 206 કોરોના પોઝિટિવ કેસ હતા. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    26 જાન્યુઆરીનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ (અ, લ, ઇ): સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. નિવેશ કરવું ઘણી વખત...

    ગુજરાતમાં આજે 390 નવા કેસ નોધાયા,707 દર્દીઑ થયા ડિસ્ચાર્જ

    ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં માત્ર 390 કેસ નોંધાયા હતા અને 3...
    video

    પ્રજાસત્તાક પર્વની શાનદાર તૈયારીઓ, એક તરફ જવાન તો બીજી તરફ કિસાન!

    રાષ્ટ્રીય પ્રેમની ભાવના સાથે ઉજવાતા રાષ્ટ્રીય પર્વ, ગણતંત્ર દિવસને 24 કલાકથી પણ ઓછો સમય રહી ગયો છે. 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગે દેશ અને રાજ્યમાં વિવિધ...
    video

    અંકલેશ્વર: રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડીને જોડતા બન્ને તરફના સર્વિસ રોડ શરૂ કરવા માંગ, જુઓ શું છે કારણ

    અંકલેશ્વર રાજપીપલા વચ્ચે એક સમયે દોડતી બ્રોડ ગેજ રેલવે સેવા ભારત સરકારે બંધ કરતા હવે સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશને હાઇવેને અડીને આવેલ સર્વિસ...

    ભરૂચ: કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન યાકુબ ગુરજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ, વાંચો શું છે આખો મામલો

    વાગરા તાલુકાના કેશવાણ ગામની જમીન ના બોગસ કુલમુખત્યારનામાં ના આધારે ખોટી રીતે દસ્તાવેજ કરી આપવાના પ્રકરણમાં ખેડૂત હિત રક્ષક દળના કો-ઓર્ડીનેટર અને...

    More Articles Like This

    - Advertisement -