Connect Gujarat
ગુજરાત

‘ખાસ મુલાકાત’:ચિત્રકાર નાનુભાઇ માનસુરીયા

‘ખાસ મુલાકાત’:ચિત્રકાર નાનુભાઇ માનસુરીયા
X

૪૨ વર્ષથી બનાવે છે માટી અને પથ્થરનાં ઉપયોગથી અદભૂત ચિત્રો

કનેક્ટ ગુજરાતના વિષેશ કાર્યક્રમ ‘ખાસ મુલાકાત’માં ગેસ્ટ એન્કર ધ્રુવી પંડ્યાએ ચિત્રકાર નાનુભાઈ માનસુરીયા સાથે કરેલ વાર્તાલાપના અંશો અત્રે પ્રસ્તુત છે.

છેલ્લા ૪૨ વર્ષથી ચિત્રકાર નાનુભાઈ માનસુરીયા રેતી માટી અને પથ્થરનાં ઉપયોગથી અદભૂત ચિત્રો બનાવે છે. તેઓના ચિત્રોમાં બેનમુન કલાકારીનાં દર્શન થાય છે. ત્યારે આવો જાણીએ તેમની આ કલા વિષે.

Next Story