Top
Connect Gujarat

ગીર સોમનાથ જામજીરનાં ધોધમાં પ્રવાસીનો પગ લપસ્યો

ગીર સોમનાથ જામજીરનાં ધોધમાં પ્રવાસીનો પગ લપસ્યો
X

ગીર સોમનાથ જામજીરનાં ધોધમાં પ્રવાસી યુવકનો પગ લપસતા અન્ય લોકોએ તેઓનો જીવ બચાવ્યો હતો, જે વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે.

ગીર સોમનાથ જામજીરનાં ધોધમાં પ્રવાસી યુવકનો પગ લપસ્યો હતો, અને ધોધનાં પાણીમાં યુવક તણાય તે અગાઉ અન્ય પ્રવાસીઓએ તેને બચાવી લીધો હતો.

આ ઘટના પાંચ દિવસ અગાઉ બની હતી, જેનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે.

Next Story
Share it