Top
Connect Gujarat

ગુજરાતનાં પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનાં પુત્રનું અમેરિકામાં હૃદય રોગનાં હુમલાથી નિધન

ગુજરાતનાં  પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનાં પુત્રનું અમેરિકામાં હૃદય રોગનાં હુમલાથી નિધન
X

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાજપનાં વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનાં પુત્ર પ્રવીણનું અમેરિકામાં હૃદય રોગનાં હુમલા થી દુઃખદ અવસાન થયુ છે.

કેશુભાઈ પટેલનાં પુત્ર પ્રવીણ પટેલ અમેરિકામાં રહેતા હતા.60 વર્ષીય પ્રવીણ પટેલને હૃદય રોગનો હુમલો થતા તેઓનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રવીણ પટેલનાં નિધનને પગલે તેમના પરિવારજનોમાં શોકનું મોજુ ફરીવળ્યુ છે. તેઓનાં નિધનને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલને સાંત્વના પાઠવી હતી.

Next Story
Share it