Top
Connect Gujarat

ગુજરાત માંથી 1.16 લાખ વેપારીઓએ GSTનું નવું રજીસ્ટ્રેશન કરાવ્યુ

ગુજરાત માંથી 1.16 લાખ વેપારીઓએ GSTનું નવું રજીસ્ટ્રેશન કરાવ્યુ
X

ગુજરાત રાજ્ય માંથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસનો અમલ શરુ થયા બાદ ઓગષ્ટ સુધીમાં 1.16 લાખ વેપારીઓએ GSTનું નવું રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળ્યુ છે.

મહારાષ્ટ્રમાં 8 લાખ થી વધુ વેપારીઓએ ઓગષ્ટનાં અંત સુધીમાં જીએસટીમાં જોડાયા છે. તેથી મહારાષ્ટ્ર GSTની નોંધણીમાં નંબર વન પર છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં 2.54 લાખ વેપારીઓએ GSTનું નવું રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. મહારાષ્ટ્ર બાદ ઉત્તરપ્રદેશ GST રજીસ્ટ્રેશનમાં બીજા ક્રમે રહ્યું છે.

દેશમાં 72.4 લાખ ટ્રેડર્સ માંથી અત્યાર સુધી 58.53 લાખ ટ્રેડર્સ GST નેટવર્ક અંતર્ગત માઇગ્રેટ થઇ ચૂક્યા પણ હોવાનું જાણવા મળ્યું છે.

Next Story
Share it