• ગુજરાત
વધુ

  ગુજરાત રાજ્યમાં આજે વધુ 1152 નવા કેસ નોધાયા,18 દર્દીઓના મોત

  Must Read

  અનલોક 5 : સ્વિમિંગ પૂલ અને થિયેટર ખોલવાની મંજૂરી પણ શરતોનું કરવું પડશે પાલન

  કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં થિયેટર, સ્વીમીંગ પૂલને ખોલવાની મંજૂરી આપવામાં...

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1390 નવા કેસ નોધાયા,1372 દર્દીઓ થયા સાજા

  ગુજરાત રાજયમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1390 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે...

  સુરેન્દ્રનગર : લીંબડી બેઠકની પેટા ચૂંટણી માટે 420 મતદાન મથક ઉભા કરાશે

  ગુજરાતમાં પણ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત થવાની સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો જીત...

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1152 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 18 દર્દીઓના મોત થયા છે. જ્યારે 977 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આ સાથે રાજ્યમાં કુલ કોરોના કેસનો આંકડો 74390 પર પોહચ્યો છે. અને કુલ  મુત્યુઆંક 2715 થયો છે.

  રાજ્યમાં આજે 1152 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદમાં -159, સુરત-272,વડોદરા-120, ગાંધીનગર-30,ભાવનગર-46, બનાસકાંઠા-8, આણંદ-13,રાજકોટ-95,અરવલ્લી-4, મહેસાણા-32,પંચમહાલ-34,બોટાદ-6,મહીસાગર-2,ખેડા-16,પાટણ-10,જામનગર-38,ભરુચ-25, સાબરકાંઠા-11, ગીર સોમનાથ-27,દાહોદ-21,છોટા ઉદેપુર -2, કચ્છ-27 ,નર્મદા-11, દેવભૂમિ દ્વારકા -1, વલસાડ-18, નવસારી-13, જુનાગઢ-19,પોરબંદર-3,સુરેન્દ્રનગર-27, મોરબી-21,તાપી-6,અમરેલી-35 કેસ નોધાયા છે.

  રાજ્યમાં આજે 18 દર્દીઓના કોરોના કારણે મોત થયા છે. રાજકોટમાં – 6, અમદાવાદમાં – 4, સુરતમાં- 5,વડોદરા-2, તાપી -1 દર્દીનુ મોત થયું છે.

  રાજ્યમાં હાલ 14,282  એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 57,393 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,207 લોકો સ્ટેબલ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  અનલોક 5 : સ્વિમિંગ પૂલ અને થિયેટર ખોલવાની મંજૂરી પણ શરતોનું કરવું પડશે પાલન

  કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં થિયેટર, સ્વીમીંગ પૂલને ખોલવાની મંજૂરી આપવામાં...

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1390 નવા કેસ નોધાયા,1372 દર્દીઓ થયા સાજા

  ગુજરાત રાજયમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1390 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ 11 દર્દીના મોત થયા...
  video

  સુરેન્દ્રનગર : લીંબડી બેઠકની પેટા ચૂંટણી માટે 420 મતદાન મથક ઉભા કરાશે

  ગુજરાતમાં પણ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત થવાની સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા...
  video

  ભરૂચ : 6 મહિનાથી છોકરાઓ ઘરે જ ભણે છે તો ફી શા માટે ? વાલીઓનો આક્રોશ

  રાજયમાં શાળાઓ તથા કોલેજો કયારથી ચાલુ થશે તે કઇ નકકી નથી ત્યારે સરકારે ફીમાં 25 ટકા રાહત આપતો નિર્ણય કર્યો છે પણ...
  video

  ભરૂચ : આમોદની નવી નગરીમાંથી એક મકાનમાંથી મળ્યો “મોતનો સામાન”

  ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી પોલીસે વિદેશી બનાવટની પિસ્તોલ, મેગેઝીન તથા કારતુસ સાથે બે યુવાનોને ઝડપી પાડયાં છે. આ પિસ્તોલ સુરતથી ખરીદવામાં આવી...

  More Articles Like This

  - Advertisement -