Connect Gujarat
ગુજરાત

ગોલ્ડન બ્રિજ ફોર વ્હીલ્સ માટે આજથી બંધ

ગોલ્ડન બ્રિજ ફોર વ્હીલ્સ માટે આજથી બંધ
X

આજ થી ગોલ્ડન બ્રિજ પર માત્ર રીક્ષા અને દ્વિચક્રી વાહનો ની અવરજવર ના જાહેર નામ ને અનુ લક્ક્ષી ગોલ્ડન બ્રિજ પર કારચાલકો ને બ્રિજ નો ઉપયોગ કરવા પર પાબંધી લગાવી દેવામાં આવી હતી.

આજ થી ગોલ્ડન બ્રિજ બંધ થવા થી સુરત થી આવતી અને વડોદરા થી સુરત જતા કાર ચાલકો ને થોડી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો. સૌથી વધારે મુશ્કેલી સુરત થી આવતા વાહનો ને ઉઠાવી પડી હતી. સુરત થી રોજની આદત પ્રમાણે ગોલ્ડન બ્રિજ પર થી પસાર થવા માટે ગોલ્ડન બ્રિજ સુધી પોહચી ફરી રિટન થઈ હાઇવે પર જવાનો વારો આવી રહ્યો છે..

આજે સવારે પણ સુરત થી આવતી કેટલીક ગાડીઓ ને ગોલ્ડનબ્રિજ ના અંકલેશ્વર છેડે થી ટ્રાંફિક જવાનો એ પાછા મોકલતા નજરે આવે છે.આ પરિસ્થિતિ ટુક સમય માટે જ રહેશે એવી ધારણા છે કેમ કે ગોલ્ડનબ્રિજ બંધ થવાને આજે પહેલો દિવસ હોય થોડી મુશ્કેલી નો સામનો કરવો પડે તેમ છે.

.......કુછ પાને કે લિયે કુછ ખોના ભી પડતા હૈ......

હાલ તો ગોલ્ડન બ્રિજના બંને છેડે પોલીસ ના જવાનો લોકો ને માર્ગદર્શન આપી..મુસાફરો ને તકલીફ ના થાય તે હેતુ થી ખડે પગે છે.

Next Story