Connect Gujarat

ગોવામાં સરકાર બનાવવા નો ભાજપનો દાવો,મનોહર પારિકર બનશે સીએમ

ગોવામાં સરકાર બનાવવા નો ભાજપનો દાવો,મનોહર પારિકર બનશે સીએમ
X

ગોવામાં ચૂંટણીના પરિણામ બાદ કોઈ રાજકીય પક્ષને બહુમતી ન મળતા કોકડુ ગુંચવાયું હતુ,જોકે ભાજપ દ્વારા સરકાર બનાવવાનો દાવો કર્યો હતો,અને કેન્દ્રીય રક્ષામંત્રી મનોહર પારિકરે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ.

ગોવાના મુખ્યમંત્રી તરીકે રાજ્યપાલ મૃદુલા સિન્હા એ પારિકરને મુખ્યમંત્રી તરીકે એપોઇન્ટ કરી દીધા છે,અને તેઓ પાસે સપથ પણ લેવડાવ્યા હતા,આ ઉપરાંત ગોવા વિધાનસભામાં 15 દિવસમાં બહુમત સાબિત કરવાની મુદ્દત આપી છે.

ગોવા વિધાનસભા માં કુલ 40 બેઠકો છે અને ચૂંટણીમાં કોઈજ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહતી.તેથી કોકડુ ગુંચવાયું હતુ.અને ભાજપ દ્વારા અન્યો ધારાસભ્યો નો સાથ હોવાનો દાવો કર્યો છે,તેથી ગોવા માં મુખ્યમંત્રી મનોહર પારિકર બનશે તેવા સ્પષ્ટ સંકેત પણ ભાજપે આપ્યા છે.

Next Story
Share it