Connect Gujarat

ચૂંટણીના પરિણામોની ભવિષ્ય વાણી પર ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરશે

ચૂંટણીના પરિણામોની ભવિષ્ય વાણી પર ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરશે
X

દેશમાં યોજાતા લોકશાહીના પર્વ ચૂંટણી ટાણે જુદીજુદી રીતે એક્ઝિટ પોલ તેમજ ભવિષ્ય વાણી કરવામાં આવે છે,જેના પર ચૂંટણી પંચ દ્વારા કડક કાર્યવાહી કરવાનું જણાવ્યુ છે.

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના પરિણામો ને લઈને ભવિષ્ય વાણી ભાખતા જ્યોતિષ, ટેરો રીડર, રાજકીય વિશ્લેષકો સહિત પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા સહિતના માધ્યમો પર લાલ આંખ કરી છે, અને જણાવ્યુ છે કે પ્રતિબંધિત સમયમાં ચૂંટણી પરિણામ અંગે કોઈ સંકેત આપવો કે જણાવવો એ ઉલ્લંઘન ના દાયરામાં આવે છે.તેથી ચૂંટણી પરિણામ અંગેની ભવિષ્ય વાણી કરનાર પર કાર્યવાહી થઇ શકે છે.

Next Story
Share it