Connect Gujarat

ચૂંટણીના પરિણામો પછી ગુરમહેર સ્ટાઇલના પોસ્ટર સોશિયલ મીડિયા પર થયા વાઇરલ

ચૂંટણીના પરિણામો પછી ગુરમહેર સ્ટાઇલના પોસ્ટર સોશિયલ મીડિયા પર થયા વાઇરલ
X

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ત્યારે ટ્વીટર દ્રારા ગુરમહેર સ્ટાઇલના પોસ્ટર સોશિયલ મીડિયા ફોટોશોપ તસવીરો વાઇરલ થઈ રહી છે, જેમાં રાહુલ ગાંધી , અખિલેશ યાદવ અને અરવિદ કેજરીવાલ ના ખરાબ પ્રદર્શન કરતા તેમની ઠેકડી ઉડાવતી તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.

[gallery type="slideshow" size="full" ids="21104,21105,21107,21108,21109,21110"]

પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો બાદ અખિલેશ યાદવ, રાહુલ ગાંધી તેમજ કેજરીવાલ પર વ્યંગ કરતા પોસ્ટરો સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે.

Next Story
Share it