Connect Gujarat

ચૈત્ર નવરાત્રીના પ્રારંભ સાથેજ માતાજીની ભક્તિમાં લિન બન્યા માઇ ભક્તો 

ચૈત્ર નવરાત્રીના પ્રારંભ સાથેજ માતાજીની ભક્તિમાં લિન બન્યા માઇ ભક્તો 
X

PM મોદી કરશે 9 દિવસના ઉપવાસ

ચૈત્ર નવરાત્રી ના પ્રારંભ સાથેજ ભક્તોએ માતાની આરાધના,અનુષ્ઠાન અને નકોડા ઉપવાસ કરીને મા ની ભક્તિમાં લિન બન્યા છે.

modi-1

ચૈત્ર નવરાત્રીનું આધ્યામિક રીતે ઘણું મહત્વ રહ્યુ છે,આ નવ દિવસ માઇ ભક્તો માતાજીના નવ સ્વરૂપનું પૂજન અર્ચન કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ષોથી આ પ્રવિત્ર પર્વ ના અવસરે નવ દિવસ સુધી નકોડા ઉપવાસ કરીને માતાજીની ભક્તિ કરે છે.

ચૈત્ર શુક્લ પક્ષની નવરાત્રીના પ્રારંભ સાથેજ હિન્દુ નવસંવત્સરનો પણ પ્રારંભ થાય છે.

Next Story
Share it